Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

છલાંગ...ફિલ્મમાં ભરપૂર કોમેડી

મુંબઈઃ ફિલ્મની સ્ટોરી, ડાયલોગ્ઝ, એકટીંગના મોરચે ભરપુર મનોરંજન આપે છેઃ ફિલ્મમાં દેશીપણાની મહેક સાથે હાસ્ય છેઃ દિવાળીના દિવસોમાં પરફેકટ મનોરંજન પીરસે છે ફિલ્મઃ રાજકુમાર રાવ અને નુસરતનો દમદાર અભિનય છે

(3:02 pm IST)