Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

એકતા કપૂરની શાનદાર દિવાળી પાર્ટીમાં એક એકથી ચઢિયાતા આઉટફીટમાં સ્‍ટાર જોવા મળ્‍યા

નવી દિલ્હી: પ્રોડ્યુસર એકતા કપૂરે શાનદાર દિવાળી પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ટીવી અને બોલીવુડ ઇંડસ્ટ્રીના ઘણા કલાકાર પહોંચ્યા હતા. એક એકથી ચઢિયાતા આઉટફિટમાં સ્ટાર જોવા મળ્યા. પાર્ટીમાં હિના ખાન, કરણ પટેલ, અનીતા હસનંદાની, મનીશ મલહોત્રા જેવા બીજા ઘણા સ્ટાર્સ પણ સામેલ હતા.

એક્ટ્રેસ મૌની રોયએ પાર્ટીમાં લેંઘો કેરી કર્યો હતો. લાંબી રજાઓ બાદ મૌનૂ મુંબઇ પરત ફરી છે.

પત્ની કાંચી કોલ સંગ શબ્બીર અહલૂવાલિયા પાર્ટીમાં પહોંચ્યા હતા. બંનેની જોડી કમાલની લાગી રહી હતી.

ટીવી કપલ કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ પણ પાર્ટીમાં હાજર હતા. બંને એકબીજાને કોમ્પ્લીમેંટ કરી રહ્યા છે.

ગ્રીન કુર્તામાં મનીષ મલ્હોત્રા જોવા મળ્યા.

વિકાસ ગુપ્તા પણ પાર્ટીમાં હાજર હતા. તે એકતા કપૂરને પોતાની બહેન માને છે.

હિના ખાન પણ પાર્ટીમાં પહોંચી. તે ખૂબ સુંદર લાગી રહી  હતી.

અભિનેત્રી ઉર્વશી ઢોળકિયા પણ પ્રોડ્યુસર એકતા કપૂરની પાર્ટીમાં પહોંચી હતી. તે ગ્રીન ડ્ર્રેસમાં જોવા મળી.

યલો સલવાર સૂટમાં અનીત હસનંદાની ખૂબ સુંદર લાગી રહી હતી.

એક્ટ્રેસ મૃણાલ ઠાકુર ડબલ શેડની સાડીમાં જોવા મળી.

(4:38 pm IST)