Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

બાલિકા વધુની 'દાદીસા' નું અવસાન

મુંબઇ : દિગ્ગજ અભિનેત્રી સુરેખા સીકરીનું હાર્ટ એટેકથી મોત થયું છે તેઓ ૭પ વર્ષના હતાં અને લાંબા સમયથી બિમાર હતાં: ટીવી, ફિલ્મો અને થીયેટરમાં કામ કર્યુ હતું: ૩ વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતોઃ બાલિકા વધુમાં દાદીસાની ભૂમિકા ભજવી તેઓ લોકપ્રિય થયા હતાં. છેલ્લે બધાઇ હોમાં પણ તેઓ દેખાયા હતાં.

(11:35 am IST)