Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દિલથી રોમાંટિક છું, મારા ગીત એનાથી પ્રભાવિત થયા છે : સિંગર-કંપોઝર અમાલ મલિક

સિંગર-કંપોઝર-અમાલ મલિકએ એક ઇંટરવ્‍યુંમાં કહ્યું છે કે ગીત બનાવતાં સમય તે અકસર જીવનથી પ્રેરણા લે છે અને એનો અનુભવ અને ભાવનાઓ એમના સંગીતને પ્રભાવિગત કરે છે એમણે કહ્યું હું દિલથી રોમાંટિક છું અને માટે તે આપને મારા ગીતોમાં પણ જોવા મળે છે. મારા બધા ગીતો એક વિશેષ ભાવ સાથેના હોય છે.

(11:02 pm IST)