Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ચોથી વખત મની લોન્ડરિંગ કેસમાં ઇડીનું જેકલીન ફર્નાન્ડિસ તેડું

મુંબઈ: જેકલિન ફર્નાન્ડિસ આજે એટલે કે 18 ઓક્ટોબરે પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાની હતી પરંતુ તે ચોથી વખત હાજર થઈ ન હતી. તેમને સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ED ની નજર જેક્લીન અને સુકેશ ચંદ્રશેખર વચ્ચેના જોડાણ પર છે. અગાઉ શનિવારે પણ તેણી તપાસ એજન્સી સમક્ષ હાજર થવાની હતી પરંતુ તે પોતાની હાજરી નોંધાવવામાં અસમર્થ હતી.

(6:56 pm IST)