Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ઓટીટીની બોલ્‍ડ અને ગ્‍લેમર અભિનેત્રી સ્‍નેહા પોલની પાંચ તસ્‍વીરોએ સોશ્‍યલ મીડિયા માં આગ લગાડી

સ્‍નેહાએ વેબ સિરીઝ ‘ચરમસુખ ચોલ હાઉસ'માં બોલ્‍ડ સીન્‍સ આપીને લાઇમલાઇટમાં આવી

મુંબઇઃ ઓટીટી પ્‍લેટફોર્મની અભિનેત્રી સ્‍નેહા પોલએ અવારનવાર હોટ તસવીરોને લઇ ફેન્‍સને દિવાના બનાવ્‍યા છે. વેબ સિરીઝ ‘ચરમસુખ ઓલ હાઉસ'ની પાંચ તસ્‍વીરોએ દર્શકોમાં આગ લગાડી છે. આંતરવષાોમાં ગ્‍લેમરસ અને બોલ્‍ડ સીન્‍સમાં ફેન્‍સ તેમને નિહાળવા આતુર બન્‍યા છે.

ઓટીટી પ્લેટફોર્મે ઘણી હસીનાઓને પોતાના જાદૂ પાથરવાની તક આપી છે. જેમાં ઘણી હીરોઇનોએ પોતાની એક્ટિંગનું હુનર બતાવી લોકોનું દિલ જીત્યું તો ઘણા સીન્સ આપીને રાતો રાત હિટ થઇ ગયા. તેમાંથી એક અભિનેત્રીનું નામ સ્નેહા પોલ છે. સ્નેહાએ એક વેબ સીરીઝમાં એટલા બધા હોટ સીન્સ આપ્યા કે તે લાઇમલાઇટમાં આવી ગઇ. પરંતુ શું તમને ખબર છે સ્નેહા રિયલ લાઇફમાં પણ હોટ અને બોલ્ડ છે. જુઓ સ્નેહા પોલની 5 તસવીરો જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી. 

વેબ સીરીઝ 'રચમસુખ ચોલ હાઉસ' માં બોલ્ડ સીન્સનો તડકો લગાવી સ્નેહા પોલની પિંક બિકીનીનો ફોટો જુઓ. તેમાં અભિનેત્રી ખૂબ હોટ લાગી રહી છે.

એક ફોટામાં સ્નેહા પોલ બેડરૂમમાં બેડ પર સૂતા સૂતા પોઝ આપી રહી છે. ફોટા અભિનેત્રીએ બ્રા પહેરેલી દેખાય છે.

બોલ્ડનેસના મામલે સ્નેહા રિયલ લાઇફમાં કોઇથી કમ નથી. એક ફોટામાં અભિનેત્રી વ્હાઇટ કરલરની બ્રા પહેરી છે જે કોટની અંદર સ્પષ્ટ જોવા મળી રહી છે.

પોતાના હુસ્નને બતાવવામાં સ્નેહા પોલ ક્યારેય પાછી પાની કરી નથી. એક ફોટામાં અભિનેત્રી કઇ રીતે શર્ટના બટન ખોલીને બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

સ્નેહાની પૂલની અંદરની તસવીર. ફોટામાં અભિનેત્રી પોતાની અદાઓનો જાદૂ ચલાવતી જોવા મળી રહી છે.

(5:55 pm IST)