Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

'વન માઇક સ્ટેન્ડ 2' માં કોમેડી કરતા જોવા મળશે ચેતન ભગત

મુંબઈ: 'વન માઇક સ્ટેન્ડ'ની નવી સીઝન આવવાની છે અને આ શોના ચાહકો ઘણા ઉત્સાહિત છે. શુક્રવારે રિલીઝ થયેલ 'વન માઇક સ્ટેન્ડ સીઝન 2' ના ટ્રેલરને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ટ્રેલરમાં લેખક ચેતન ભગત પ્રથમ વખત સ્ટેન્ડ-અપ કોમેડીમાં હાથ અજમાવતા જોવા મળે છે.

(4:58 pm IST)