Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમેરિકાથી અભિનય શીખ્યો છે ગુરુ રંધાવા: આવતા વર્ષે ફિલ્મમાં ભજવશે મુખ્ય પાત્ર

મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત પંજાબી ગાયક ગુરુ રંધાવા જેમણે પોતાની ગાયકીથી લોકોના દિલ જીતી લીધા છે. છેલ્લા 8-9 વર્ષથી પોતાના ગીતોથી દર્શકોનું મનોરંજન કરી રહેલા ગાયક ગુરુ રંધાવા હવે ફિલ્મોમાં પણ અભિનય કરવા જઈ રહ્યા છે. પોતાના નવા ગીત Naસે ના છોડોની સફળતા ઉજવણી પ્રસંગ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા ગુરુએ કહ્યું કે, "મૃણાલ સાથે ગીતમાં અભિનય કરવામાં મને ખૂબ મજા આવી. આ ગીતના શૂટિંગ દરમિયાન મને મૃણાલ પાસેથી ઘણું શીખવા મળ્યું.

(6:50 pm IST)