Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

લગ્ન વિના જ પુત્રીની માતા બનેલી જાણીતી અભિનેત્રી અનુષા દાંડેકરની બોલ્‍ડ તસ્‍વીરો જોઇ ચાહકો ચોંકી ગયા

ચાહકો સાથે અનુષાએ ઘણા ફોટો શેર કર્યાઃ તે સિંગલ કુંવારી માતા છે

મુંબઇઃ અભિનેત્રી અનુષા દાંડેકરે જાહેર કર્યુ કે તે લગ્ન વિના કુંવારી એક પુત્રીની માતા છે. આ જાણી ચાહકો ચોંકી ગયા અને તેણીને ખૂબ જ હિંમતવાન ગણાવી રહ્યા છે. અનુષાએ ચાહકો સાથે ઘણા ફોટા શેર કર્યા છે.

બોલ્ડ ફેશન સેન્સ માટે બોલિવૂડની હિરોઈનો ફેમસ છે, પરંતુ કેટલીકવાર રિયલ લાઈફમાં પણ અભિનેત્રીઓ પોતાના નિર્ણયોથી અલગ ટ્રેન્ડ સેટ કરે છે. આજે અમે તમને એક અભિનેત્રીની કહાની જણાવીશું..જે જાણીને તમારા હોશ ઉડી જશે..

અભિનેત્રી અનુષા દાંડેકરે એક પુત્રીની માતા બની છે...આ જાહેરાત તેણે પોત જ કરી હતી....અનુષાએ લગ્ન વિના માતા બનતા બધા ચોંકી ગયા છે. અનુષાના ચાહકો તેને ખૂબ જ હિંમતવાન ગણાવી રહ્યા છે.

ચાહકો સાથે અભિનેત્રી અનુષાએ ઘણા ફોટા શેર કર્યા છે. અનુષા સિંગલ મધર છે. અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી.

કરણ કુન્દ્રા સાથે અનુષા દાંડેકર રિલેશનશિપમાં હતી. ચાહકોને આ જોડી ખૂબ પસંદ આવી હતી. દરેક લોકો કરણ અને અનુષાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે આ બંનેનું બ્રેકઅપ થઈ ગયું...

અનુષા દાંડેકર તેના કોસ્મેટિક પ્રોડક્ટ્સના બિઝનેસ પર ફોકસ  કરી રહી છે. બિઝનેશને પ્રમોટ કરવા માટે અનુષા દરરોજ એકથી વધુ ફોટોશૂટ કરાવતી રહે છે.

સોશિયલ મીડિયા પર અનુષા ખૂબ જ એક્ટિવ છે અને લગભગ દરરોજ પોતાની બોલ્ડનેસથી દરેકના હોશ ઉડાવી રહી છે. હવે ફરી અનુષાએ એવું ફોટોશૂટ કરાવ્યું છે કે યુઝર્સ દંગ રહી ગયા.

અનુષા દાંડેકર રિલેશનશિપમાં ફરહાન અખ્તરની સાળી થાય છે.. અનુષાની બહેન શિબાનીએ આ વર્ષે ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા હતા.

(5:36 pm IST)