Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ભોજપુરી સૌîદર્ય કવીન મોનાલીસા સોશ્યલ મીડીયામાં બોલ્ડ ઍન્ડ હોટ તસ્વીરો શેર કરી દર્શકોના દિલો દિમાગમાં છવાઇ ગઇ

તસ્વીરો જાઇ ફેન્સે અવનવી કોમેન્ટ કરી

આ ફોટા શેર કરતા મોનાલિસાએ કેપ્શન આપ્યું - છોકરી... તમે મુશ્કેલ કામ કરવા માટે બન્યા છો એટલા માટે તમારી જાત પર ભરોસો રાખો.  

સોશિયલ મીડિયા પર મોનાલિસાના લાખો ચાહકો છે, જે તેમની તસવીરો પર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરતા નજરે પડે છે.

ફોટામાં મેકઅપ વિના મોનાલિસા ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તમને મોનાલિસાનો આ લુક કેવો લાગ્યો?

તમને જણાવી દઈએ કે ભોજપુરી સિવાય મોનાલિસા ઘણા ટીવી શોમાં પણ જોવા મળી ચુકી છે.

(7:54 pm IST)