Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

માલદીવમાં વેકેશેન એન્‍જોય કરવા પહોંચેલી અભિનેત્રી શમા સિકંદરની બોલ્‍ડ તસ્‍વીરે હુશ્નનો જાદુ પાથર્યો

પિંક કલરની મોનોકિની પહેરી અભિનેત્રીએ પાણીમાં આગ લગાવતા ફેન્‍સ બેહોશ બન્‍યા

મુંબઇઃ નાના પડદાથી લઇ મોટા પડદામાં છવાયેલી શમા સિકંદર સોશ્‍યલ મીડિયામાં હંગામો મચાવી દીધો છે. પુલમાં બિકીની પહેરી તો ક્‍યારેક બોલ્‍ડ ડ્રેસમાં ગ્‍લેમરનો જાદુ પાથરતી હોય છે. માલદીવમાં વેકેશન ગળવા પહોંચેલી અભિનેત્રીની મનમોહક તસ્‍વીરો જોઇ દર્શકો દિવાના બન્‍યા છે.

શમા સિકંદર  નાના પડદાથી માંડીને મોડા પડદા સુધી છવાયેલી શમા સિંકદર આમ તો અભિનેત્રી છે પરંતુ બોલ્ડ ઇમેજ માટે તે સૌથે વધુ જાણિતી છે. હવે ફરી એકવાર હસીનાએ એવી અદાઓ બતાવી છે કે તે તસવીરો તમારી ઉંઘ હરામ અને શાંતિ ચોરી લેશે. 

શમા સિંકદર પોતાની બોલ્ડ ઇમેજ માટે સૌથી વધુ છવાયેલી રહે છે. ફરી એકવાર અભિનેત્રીએ એવી અદાઓ બતાવી છે કે જોનારના હોશ ઉડી ગયા છે. માલદીવ વેકેશન એન્જોય કરીને પહોંચે શમાએ મોનોકિનીમાં ફોટા શેર કરી હુસ્નનો જાદૂ પાથર્યો છે. 

પિંક કલરની મોનોકિની પહેરી શમાએ પાણીમાં પણ આગ લગાવી હતી. તેમની આ તસવીરોને જોઇ ફેન્સનો પરસેવો છૂટી ગયો છે. હુસ્નની સાથે સાથે દિલકશ અદાઓવાળી આ તસવીરો જોઇ દિલના ધબકારા વધી જાય તો કહેશો નહી. 

રીયલ લાઇફમાં એકદમ બોલ્ડ શમા સિકંદર સોશિયલ મીડિયા પર આમ તો હંગામો મચાવતી રહે છે. જ્યારે પુલમાં બિકની પહેરી તો ક્યારેક બોલ્ડ ડ્રેસમાં ગ્લેમરનો તડકો લગાવતાં પોતાને રોકી શકતી નથી શમા. ત્યારે તો તેમની તસવીરો જોઇ લાગે છે કે 440 વોલ્ટનો કરંટ. 

પછી ભલે વાત શમાના બિકિની લુક્સની હોય કે પછી સાડીને કહેર વર્તાવાની. શમાનો દરેક અંદાજ દિલમાં ઉતરી જાય છે. બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ શમા પોતાના દરેક લુકને ખાસ અને બધાનું ધ્યાન ખેંચાય એવો બનાવે છે. 

એટલા માટે મોટા પડદા પર મોટાભાગે જોવા ન મળવા છતાં શમા સિકંદર સોશિયલ મીડિયા પર સારી એવી લોકપ્રિય છે. ઇંસ્ટાગ્રામ પર તેમના 3 મિલિયન ફોલોવર્સ છે. શમા પોતાના હોટ એન્ડ બોલ્ડ અવતારથી લોકોના ચેન ચોરતી રહે છે. 

(5:29 pm IST)