ફિલ્મ જગત
News of Friday, 4th September 2020

ફિલ્મના મુહુર્ત પર જવાની હતી ત્યારે એક સુપરસ્ટારએ મને રિપ્લેસ કરી દીધી હતીઃ અભિનેત્રી ઇશા કોપ્પિકર

અભિનેત્રી ઇશા કોપ્પિકરએ એક ઇન્ટરવ્યુમા નેપોટિજમના મુદા ર કહ્યુ એક વખત એક ફિલ્મના મુહુર્ત ર જવાની હતી ત્યારે ખ્યાલ આવ્યો કે એક અભિનેતાના કહેવા ર મને રિપ્લેસ કરી દેવામાઆવેલ ઇશાએ કહ્યુ તે એકટર આજ સુપર સ્ટાર છે ઇશાએ કહ્યુ કે એણે અનુ કારણનો ખ્યાલ હતો ણ એણે કયારેય સ્પષ્ટીકરણ ન આપ્યું.

(9:52 pm IST)