ફિલ્મ જગત
News of Tuesday, 4th May 2021

ઝરીન ખાનની 'હમ ભી અકેલા તુમ ભી અકેલા' નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: સલમાન ખાન સાથે ડેબ્યૂ કરનારી ઝરીન ખાન હજી પણ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સક્રિય છે. હવે ઝરીનની આગામી ફિલ્મ 'હમ ભી અકેલા તુમ ભી અકેલા' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેમાં અભિનેતા અંશુમન ઝા મુખ્ય ભૂમિકામાં છે.

(6:17 pm IST)