ફિલ્મ જગત
News of Saturday, 7th May 2022

રણવીરભાઈ જોરદાર

 

એકટર રણવીર સિંહ ૧૩મેએ રિલીઝ થનારી તેની ફિલ્‍મ જયેશભાઈ જોરદાર'ના પ્રમોશન માટે ગઈકાલે બ્રેબર્નમાં આવ્‍યો હતો. તેણે વીઆઈપી સ્‍ટેડન્‍ડમાંથી અલગ- અલગ સ્‍ટાઈલ બતાવીને સ્‍ટેડિયમના હજારો પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા

(3:52 pm IST)