ફિલ્મ જગત
News of Tuesday, 8th September 2020

'ભાભીજી ઘર પર હૈ'ના પ્રોડયુસર સંજય કોહલીને પણ કોરોના

હિન્દી સિરીયલ 'ભાભીજી ઘર પર હૈ'ના પ્રોડયુસર સંજય કોહલીને કોરોના પોઝીટીવ આવતા તેઓ હાલ હોમકવોરેન્ટાઈન થયા છે. તેઓએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન મારા સંપર્કમાં આવેલ લોકો પણ ટેસ્ટ કરાવી લે.

(2:43 pm IST)