ફિલ્મ જગત
News of Wednesday, 9th September 2020

ઓસ્કર વિજેતા નિર્દેશક જીરી મેન્ઝેલનું 82 વર્ષે નિધન

મુંબઈ: ઓસ્કર વિજેતા ચેક ફિલ્મના ડાયરેક્ટર જીરી મેન્ઝેલનું ગંભીર આરોગ્ય સમસ્યાઓ સાથે લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે અવસાન થયું છે.મેન્ઝેલની પત્ની ઓલ્ગાએ રવિવારે મોડી રાત્રે ફેસબુક પર ફિલ્મમેકરના નિધનના સમાચાર શેર કર્યા. “અમારા પ્રિય જીરી, બહાદુરના બહાદુર. ઓલ્ગાએ લખ્યું, તમારા શરીરએ ગઈકાલે રાત્રે  દુનિયાને અલવિદા કહ્યું

(6:02 pm IST)