News of Wednesday, 9th September 2020
મારો પુત્ર કોઇને બતાવવા ઇચ્છતો ન હતો કે તે મારો પુત્ર છેઃ અભિનેતા અક્ષયકુમારની ટિપ્પણી
અભિનેતા અક્ષયકુમારએ ટેલિવિઝન શો ઇન ટૂ દ વાઇલ્ડ વિદ બિયર ગ્રીલ્સના એક એપિશોડમાં કહ્યું છે મારો પુત્ર (આરવ) ખૂબજ અલગ છે તે કોઇને પણ બતાવવા ઇચ્છતો ન હતો કે મારો પુત્ર છે તે પોતાની ખુદની પહેચાન બનાવવા ઇચ્છે છે એમણે આગળ કહ્યું હું આ સમજું છું માટે તે જેમ રહેવા ઇચ્છે તેમ એને રહેવા દઉં છું.
(11:30 pm IST)