ફિલ્મ જગત
News of Wednesday, 9th September 2020

સુશાંતની મોતએ અમને 'બીગ બોસ' બનાવી દીધા છે આ એક મોટી દુર્ઘટના છે અભિનેતા કુમુદ મિશ્રા

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની સાથે એમએસધોનીઃ દ અનટોલ્ડ સ્ટોરીમાં કામ કરી ચૂકેલા કુમુદ મિશ્રાએ કહ્યુ લોકોએ એમના મોતને બિગબોસ બનાવી દીધેલ છે આ એક મોટી દુર્ઘટના છે એમણે કહ્યુ લોકો આવા બિંદુયો પર ચર્ચા કરી રહ્યા છે. જયાં કોઇ એમના કામ ને તો કોઇ એમની ઉપલબ્ધીઓને નુકશાન પહોંચાડી રહ્યા છે.

(11:29 pm IST)