ફિલ્મ જગત
News of Thursday, 10th September 2020

કસોટી જિંદગી કી-2ના સેટ પર કોરોનના વધી રહ્યા છે કેસ : શૂટિંગ હાલમાં બંધ

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે  જાહેર કરેલ નિર્દેશોને અનુરૂપ તમામ ટીવી સિરિયલોના સેટ પર કોરોનની તપાસ ચાલી રહી છે ત્યારે લોકપ્રિય સિરિયલ કસોટી જિંગદી કી 2ના સેટમાં કોરોનના કેસ મળી આવતા આ સિરિયલનું શૂટિંગ હાલ પુરુતું અબન્ધ કરી દેવામાં આવ્યું છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વધુ માહિતી હજુ સત્તાવાર જાહેર કવામાં આવી નથી કે કેટલા લોકોને કોરોના પોઝીટીવ આવ્યું છે.

(5:16 pm IST)