ફિલ્મ જગત
News of Tuesday, 15th June 2021

ગીતા બસરાને પતિ હરભજનસિંહે સરપ્રાઈઝ બેબી સવાર પાર્ટી

મુંબઈ:  બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાવવાનું છે. જેની આ દંપતી ઘણા મહિનાઓથી રાહ જોઇ રહી હતી. આ વાત બધાને ખબર છે કે ગીતા બસરા બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ દિવસોમાં તેણી ગર્ભાવસ્થાના સમયગાળાની ખૂબ મજા લઇ રહી છે. દરમિયાન આ દંપતીએ તેમના નવા અતિથિ માટે ઘરે બેબી શાવરનું આયોજન કર્યું હતું, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

(5:42 pm IST)