News of Tuesday, 22nd June 2021
સાઉથ સ્ટાર અરવિંદ સ્વામીની ફિલ્મ "ઓટ્ટુ'નું પોસ્ટર આજે રિલીઝ
મુંબઈ: ફેલીની દ્વારા નિર્દેશિત કુંચાકો બોબન અને અરવિંદ સ્વામી અભિનીત ફિલ્મ ઓટ્ટુનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે.
આ પોસ્ટરને અરવિંદના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરને શેયર કરતા અભિનેતા કુંચાકોએ લખ્યું છે કે વિશ ધ ચાર્મીંગ એન્ડ ઉંબર કુલ અરવિંદ સ્વામી સરના જન્મદિવસની ખુશ ખુબ શુભેચ્છાઓ.
(5:40 pm IST)