ફિલ્મ જગત
News of Sunday, 24th January 2021

સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે ફેમીલી બેનરમાંથી રાજીનામું આપી દીધું

મુંબઈ: જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક મહેશ ભટ્ટ  ફેમિલી બેનર ‘વિશેષ ફિલ્મસ’થી અલગ થયા છે.
ફિલ્મના નિર્માતા મુકેશ ભટ્ટના જણાવ્યા મુજબ તેમના ભાઈ મહેશ ભટ્ટે તેમની ફેમિલી ફિલ્મ કંપની વિશેષ ફિલ્મ્સના ક્રિએટિવ કન્સલ્ટન્ટ તરીકે રાજીનામું આપ્યું છે. જો કે  રાજીનામાનું કારણ જાણવા મળતું નથી.

(4:55 pm IST)