ફિલ્મ જગત
News of Thursday, 24th November 2022

દિગ્ગજ અભિનેતા કમલ હસનની તબિયત લથડી જતા હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: સાઉથ તથા બોલીવુડના દિગ્ગજ અભિનેતા કમલ હસનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી  હસન રેગ્યુલર ચેકઅપને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે બીજી તરફ એવી પણ  માહિતી મળી રહી છે તેમને અચાનક તાવ આવી જવાના લીધે અને તાવ દવાથી પણ કન્ટ્રોલ ન આવતા કમલ હસનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરો દ્વારા તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

(7:49 pm IST)