શેફાલી ઝરીવાલાએ વ્હાઇટ બિકીની પહેરી પુલનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા તહેલકો મચી ગયો
2009માં હરમીત સાથે છુટાછેડા લઇ પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કરેલી અભિનેત્રી ‘કાંટા લગા' ગીતથી ચમકી હતી
મુંબઇઃ ‘કાંટા લગા' ગર્લ શેફાલી ઝરીવાલાએ તાજેતરમાં પુલની અંદર ઉતરી વ્હાઇટ બિકીની સાથે ફોટો શેર કરતાની સાથે જ તહેલકો મચી ગયો છે. આ સાથે અભિનેત્રીએ ન્યુડ મેકઅપ પણ કર્યો છે. ઇન્સ્ટાગ્રામમાં બે મિલીયનથી વધુ ફોલોઅર્સ છે. તે બિગ બોસ-13માં કન્ટેસ્ટેંટના રૂપમાં જોવા મળી હતી.
શેફાલી ઝરીવાલા ઉર્ફ 'કાંટા લગા' ગર્લને કોઇ ઓળખાણની જરૂર નથી. તે 'કાંટા લગા' ગીતથી રાતોરાત ચમકી ગઇ છે. તે હંમેશા પોતાના સુંદર અને બોલ્ડ અંદાજના ફોટાના લીધે ચર્ચા રહે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઇંસ્ટાગ્રામ પર તેના 2 મિલિયન વધુ ફોલોવર્સ છે અને તે પોતાના ફેન્સ માટે અવાર નવાર ફોટા શેર કરતી રહે છે. 39 વર્ષની આ અભિનેત્રી તાજેતરમાં જ વ્હાઇટ બિકિની પહેરીને પૂલમાં ઉતરી અને તેના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા. સોશિયલ મીડીયા પર આ ફોટા શેર કરતાંની સાથે જ તહેલકો મચી ગયો છે.
શેફાલીએ પૂલની અંદર ઉતરીને ઘણીવાર ફોટા શેર કરે છે. તાજેતરમાં તેણે વ્હાઇટ બિકીનીમાં ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે.
ફોટામાં તે પાઉટ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ તેણે ન્યૂડ મેકઅપ કર્યો છે.
આ પૂલ પિક્ચર્સમાં તે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. એટલી હોટ લાગે છે કે ફોટા પર ધ્યાન હટાવવું મુશ્કેલ બની જાય છે.
શેફાલીએ આ ફોટા પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે અને તેની કેપ્શનમાં લખ્યું 'આજે બુધવાર છે... 'બ્રેક લો'.
વર્ષ 2009 માં હરમીત સાથે તેના છુટાછેડા થઇ ગયા હતા ત્યારબાદ તેણે 2014માં પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યા. તે બિગ બોસ 13 માં કંટેસ્ટેંટના રૂપમાં જોવા મળી હતી.