ફિલ્મ જગત
News of Wednesday, 28th September 2022

દીપિકા પાદુકોણની તબિયત ફરી બગડી: બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ

મુંબઈ ;  સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણની તબિયત બગડતાં તેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.  દીપિકા બેચેની અનુભવી રહી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.  તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

 

(9:25 pm IST)