ફિલ્મ જગત
News of Saturday, 29th August 2020

ફિલ્મ અભિનેતા અને પ્રોડયુસર સૈફઅલી ખાનનો ખુલાસો રર વર્ષની ઉંમરમાં લીધું હતું એલએસડી ડ્રગ

નવી દિલ્હી : સૈફઅલી ખાનના અનુસાર એમણે રર વર્ષની ઉંમરના એલએસડી ડ્રગને અનુભવ કર્યો હતો. સૈફએ કહ્યું અને મને અહેસાસ થયો કે મને હવે અંધારાનો ડર નથી એમણે પુરી સ્પષ્ટતા સાથે અહેસાસ થયો કે અંધારામાં અંધારા ઉપરાંત કાંઇપણ નથી આ ખતરનાક છે કદાચ હું મારી અંદરા અંધારાના ફોબિયા પાળી શકતો હતો.

(10:45 pm IST)