ફિલ્મ જગત
News of Monday, 31st May 2021

બીગ બીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પર વર્ષ પૂરા કર્યા

મુંબઇ : બીગ બીએ ફિલ્મ ઉદ્યોગમાં પર વર્ષ પૂરા કર્યા છેઃ આજે તેમણે પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી. પર વર્ષમાં તેમણે એકથી એક ચડે તેવી ફિલ્મો આપી છે અને જોરદાર અભિયનો પરિચય આપ્યો છે તેમણે ખૂદ આ માહિતી આપી છે.

તેમણે સાત હિન્દુસ્તાનીથી ફિલ્મોમાં કામ શરૂ કર્યુ હતું: તેમણે એક તસ્વીર જારી કરી લોકોનો આભાર માન્યો છે જેમાં તેમણે પોતાની શ્રેષ્ઠ ફિલ્મોના અંશ રજુ કર્યા છે. બીગ-બીએ દીવાર, શાન, ત્રિશુલ, અભિમાન, શોલે, અમર-અકબર-એન્થની, નમક હલાલ, અગ્નીપથ, હમ, કુલી, દોસ્તાના જેવી અનેક સુપરડુપર ફિલ્મો આપી છેે.

આ ઉપરાંત બાગબાન, મોહબ્બતે બ્લેક, પા, બાબુલ, કભી ખુશી કભી ગમ, ચીની કમ, સરકાર, બદલા જેવી હટકે ફિલ્મો પણ આપી છે.

(4:37 pm IST)