Gujarati News

Gujarati News

  • આગામી વિધાનસભા સત્રમાં ગુજરાતની રૂપાણી સરકાર ૧૯૦૮ના ભારતીય રજીસ્ટ્રેશન એકટમાં સુધારો કરવાનો ખરડો મૂકશે તેમ જાણવા મળે છે access_time 11:35 am IST

  • કોરોના રસી અંગે બીડન-હૈરીસ ભ્રમ ફેલાવે છે : ટ્રમ્પ અમેરિકામાં શ્વેત-અશ્વેત માટે ન્યાયની બે પ્રણાલી : હૈરીસ : જૈકબ બ્લેકના પરિવાર સાથે કમલા હૈરિસે મુલાકાત કરી access_time 12:49 pm IST

  • સરખામણીની જરૂર નથી, સારા બોલરોનો આનંદ લ્યોઃ બ્રોડ : ઇન્સ્ટાગ્રામમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના એક ફોટા ઉપર કોમેન્ટ કરતા એક ચાહકે લખ્યું કે તમે જસપ્રીત બુમરાહની જેમ મહાન નથી. જેનો જવાબ આપતા બ્રોડે કહયું કે તેને પ્રેમ કરૂ છું, તે મારા પસંદગીના ખેલાડીનો એક છે હું તમારાથી સહમત છું: પરંતુ બરાબરીની જરૂર નથી, સારા બોલરોનો આનંદ લ્યો. access_time 3:19 pm IST