Gujarati News

Gujarati News

  • આઇપીએમ : કેટલીક ટીમોની આજથી પ્રેકિટસ શરૂ : રોહિત શર્મા હજુ પણ સાત દિવસ કવોરોન્ટાઇન રહેશે : રોહિતની મુંબઇ ઇન્ડિયન્સ, કોલકતા નાઇટ રાઇડર્સની ટીમ હજુ ૭ દિવસ હોટલના રૂમમાં સમય પસાર કરશે access_time 3:30 pm IST

  • સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટનો અમલ કરી પરીક્ષાઓ રદ કરાવો : મુખ્યમંત્રીઓને પત્ર લખાયો ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશને તમામ રાજયોના મુખ્ય મંત્રીઓને પત્ર લખ્યો છે અને તેમને વિનંતી કરી છે કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ નાગુ કરો અને આવતા મહિને યોજાયેલ NEET અને JEEની પરીક્ષાઓ રદ કરાવો access_time 5:24 pm IST

  • દિલ્હીથી ન્યૂઝીલેન્ડ ગયેલા મુસાફરોને કોરોના પોઝિટિવ : તાજેતરમાં દિલ્હીથી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે મુસાફરી કરનાર ૭ મુસાફરોને કોરોના પોઝિટિવ આવેલ છે. તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ન્યુઝીલેન્ડ ગયા હતા. ન્યૂઝીલેન્ડમાં કોરોના મહામારીનો દર ખુબ જ ઓછો છે access_time 11:15 am IST