Gujarati News

Gujarati News

  • રાજસ્‍થાનમાં ૩ ધારાસભ્‍યો કોરોના પંજામાં : રાજસ્‍થાનના કોંગી ધારાસભ્‍ય રમેશ મીણા અને ભાજપના ૨ ધારાસભ્‍યો હમીરસિંહ ભાયાલ તથા ચંદ્રભાણસિંહ આકયાને કોરોનાવાયરસ વળગ્‍યો છે access_time 5:30 pm IST

  • અમદાવાદની ભાગોળે બાવળા ચાંગોદર અને સરખેજ પંથકમાં અતી ભારે વરસાદ ચાલુ : રસ્તા ઉપર પાણી ભરાયા : અમદાવાદમાં અતિ ભારે વરસાદ ચાલુ છે access_time 4:25 pm IST

  • રિયા ચક્રવર્તીને સીબીઆઈ ગમે ત્‍યારે હિરાસતમાં લઈ લેશેઃ ટીવી અહેવાલ access_time 6:13 pm IST