Gujarati News

Gujarati News

ગુજરાતના આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ: EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે: -મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન: 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર કરી શકશે મતદાન: BLO દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ: અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગ(PC)ના 1,820 મતદાન મથકોમાં 2 BUનો વપરાશ થશે: 22,700 કરતાં વધુ મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી: તા.25 એપ્રિલથી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને તા.27 એપ્રિલથી લોકસભા સામાન્ય ચૂંટણી માટે EVMના કમિશનિંગની કામગીરી હાથ ધરાશે :28 એપ્રિલને રવિવારે સમગ્ર રાજ્યમાં 49,140 મતદાન મથકો ખાતે Know Your Polling Station અભિયાનનું આયોજન:5 મે 2024 ના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.. access_time 7:18 pm IST