Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુરત જીલ્લા બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના પ્રમુખ તરીકે કમલેશ મહેતાની વરણી

સુરત તા.૧ :  સુરત જીલ્લા બ્રમસમાજ રાજય કક્ષા દ્રારા હોદેદારોની નીમણુક થતા પ્રમુખ તરીકે રાજેશ રાવલ મહીલા પ્રમુખ તરીકે રશમીબેન રાવલ છે. ગુજરાત બ્રમસમાજ રાજય કક્ષા દ્રારા યજ્ઞેશભાઈ દવે દ્રારા સુરત જીલ્લા બ્રમસમાજ રાજય કક્ષા પ્રમુખ તરીકે રાજેશ રાવલ મહામંત્રી કમલેશ મહેતા અને ઉપપ્રમુખ તરીકે માંડવી નગર પાલીકા પ્રમુખ ડો આશીષ ઉપાધ્યાય અને હીરેનભાઈ પાઠકની, મંત્રી તરીકે જયેશ કોઠારી અને ક્રોષાધ્યક્ષ તરીકે શાલીનભાઈ શુકલાની,સહમંત્રી તરીકે ચેતન રાજયગુરૂ રઘુનંદન અને કારોબારી સભ્ય તરીકે પ્રકાશભાઈ રાવલ તરસાડી રતનલાલ રાવલ માંડવી તુષાર ભાઇ વૈદ હિરેન પંડયા ચલથાણ અને કાળુભાઈ મહેતા વેલંજાની નીમણુક કરાઈ છે મહીલા પ્રમુખતરીકે કોસંબા તરસાડી ના રશ્મીબેન રાવલ ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન સમીક શાંતીનગર કામરેજ ચાર રસ્તા મંત્રી તરીકે ગાયત્રીબેન ઠાકર કામરેજ ની નીમણુક કરવામા આવી છે.

(11:10 am IST)