Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બીચ્‍છુ ગેંગનો સરદાર અસલમ શેખ ઉર્ફે બાડીયો ઝડપાયો

વડોદરા ડીસીબી પોલીસે કૂખ્‍યાત ‘‘બિચ્‍છુ'' ગેંગના લીડર અસલમ શેખ ઉર્ફે બાડીયાને ઝડપી લીધેલ છે ગુજરાત કન્‍ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્‍ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (જીસીટીઓસી) હેઠળ આ ગેન્‍ગના ર૬ લોકો ઉપર ર૦ જાન્‍યુઆરીએ ગુન્‍હો નોંધેલ હતો. વડોદરામાં ગુજસીટોક હેઠળ આ પ્રથમ ગુન્‍હો નોધાયો છે.

(7:56 pm IST)