Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કોરના વોરીયર્સ ઉમરગામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દલાભાઈનું નિધન:પોલીસ પરીવારમાં શોકનો માહોલ

વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કોરના વોરીયર્સ ઉમરગામ પોલીસ મથક ના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દલાભાઈ નું નિધન થયું છે ભારતભાઈનું નિધન થતા પોલીસ પરીવારમાં શોકનો માહોલ છવાયો છે

 

(10:34 pm IST)