Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજ્યના 27 જેટલા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની નવા સ્થળે બદલીના હુકમો : છ જેટલી કરાયેલ બદલી રદ કરાઈ

બદલી અંગે ફેરવિચારણા માટે રજૂઆત આવ્યા બાદ એહીંક સુધારા હુકમથી તાત્કાલિક નવા સ્થળે બદલી: છ પબ્લિક પ્રોસિક્યુટર ની બદલી કેન્સલ કરી દેવાઈ

રાજ્યના 27 જેટલા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની નવા  સ્થળે બદલીના હુકમો કરાયા છે જયારે અગાઉ છ જેટલી કરાયેલ બદલી રદ કરાઈ  છે જોકે બદલી અંગે ફેરવિચારણા માટે રજૂઆત આવ્યા બાદ એહીંક સુધારા હુકમથી તાત્કાલિક નવા સ્થળે બદલી કરાઈ છે અને જેમાં  છ પબ્લિક પ્રોસિક્યુટર ની બદલી કેન્સલ કરી દેવાઈ  છે

 

(7:46 pm IST)