Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વડોદરા હાઇવે પર વેમાલી ગામમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 14 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યો

વડોદરા:હાઇવે પર વેમાલી ગામમાં આવેલી હોટલ બનિયન પેરેડાઇઝના રૃમમાં ચાલતા જુગારધામ પર એલ.સી.બી.એ દરોડો પાડી બિલ્ડર, વેપારી, ટ્રાન્સપોર્ટર સહિત ૧૪ જુગારીઓને ઝડપીપાડી ૮ કાર, રોકડા રૃપિયા ૮.૫૨ લાખ અને ૧૬ મોબાઇલ મળીને ૮૨.૯૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(5:06 pm IST)