Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

રાજ્યના 103 ડેમ છલોછલ : સૌરાષ્ટ્રના 140 જળાશયોમાં 93393 ટકા પાણી

કચ્છના 13 ડેમોમાં 88.27 ટકા પાણીનો સંગ્રહ : દક્ષિણ ગુજરાતના 9 ડેમોમાં 77.39 ટકા અને મધ્ય ગુજરાતના 6 ડેમોમાં 85,27 ટકા પાણી

અમદાવાદ : રાજ્યના 103 ડેમ છલોછલ ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રના 140 ડેમોમાં 93.93 ટકા પાણી કચ્છના 13 ડેમોમાં 88.27 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના 9 ડેમમાં 77.39 ટકા પાણી, મધ્ય ગુજરાતના 6 ડેમમાં 85.27 ટકા પાણી તો ઉત્તર ગુજરાતનો એક જ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે.

(10:09 am IST)