Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દિવસભર ઉધાડ બાદ રાત્રે ધીમીધારે વરસાદ

નારોલથી નરોડા સુધીના પટ્ટામાં મેઘરાજાનો મુકામ અમરાઈવાડી, મણિનગર, નારોલ, દાણીલીમડા, દાણીલીમડા, વટવા, ઈશનપુર, જશોદાનગર, રામોલ,ઘોડાસર, વસ્ત્રાલ, ઓઢવ,સરસપુર,રખિયાલ-નવા નરોડા બાપુનગર, ઠકકરબાપાનગર, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમા વરસાદ

અમદાવાદ : અમદાવાદના પુવઁ મા દિવસ દરમિયાન ઉઘાડ રહ્યા બાદ રાત્રિના નવ વાગ્યા થી ધીમી ધારે વરસાદ  વરસી રહયો છે

 નારોલ થી નરોડા ના પુવઁ પટ્ટા સહિત સમગઁ અમદાવાદમા વરસાદ વરસી રહ્યો છે ખોખરા-હાટકેસવર ,સી ટી એમ,સુખરામનગર અમરાઈવાડી ,મણિનગર ,નારોલ, દાણીલીમડા, વટવા,ઈશનપુર,જશોદાનગર,રામોલ,ઘોડાસર,વસ્ત્રાલ,ઓઢવ,સરસપુર,રખિયાલ-નવા નરોડા બાપુનગર,ઠકકરબાપાનગર ,નિકોલ,નરોડા સહિત ના વિસ્તારો મા વરસાદ વરસી રહ્યો છે

જ્યારે ગણેશ વિસજઁન ઠેરઠેર ઘર આંગણા મા ચાલી રહ્યું છે તે દરમ્યાન જ વરસાદ ગંગા સ્વરુપે વરસતા ગણેશ ભક્તો ગેલમા આવી ને ગણેશજી ને આવતા વષઁે જલ્દી આવવા નું કહ્યી આપી રહ્યા છે વરસાદી ભીના વાતાવરણ મા ભાવભીની વિદાય આપી રહ્યાં છે

(11:27 pm IST)