Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

બપોરના 3 કલાક સુધીમાં સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન નોંધાયું

રાજકોટ તા.૧ :      બપોરના 3 કલાક સુધીમાં સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન નોંધાયું છે.

     પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી 48.48 ટકા થઈ છે.

અમરેલી 44.62

ભરૂચ 55.45

ભાવનગર 45.91

બોટાદ 43.67

ડાંગ 58.55

દેવભૂમિ દ્વારકા 46.55

ગીર સોમનાથ 50.89

જામનગર 42.26

જુનાગઢ 46.03

કચ્છ 45.45

મોરબી 53.75

નર્મદા 63.88

નવસારી 55.10

પોરબંદર 43.12

રાજકોટ 46.67

સુરત 47.01

સુરેન્દ્રનગર 48.60

તાપી 64.27

વલસાડ 53.49

(4:30 pm IST)