Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

નવસારી ખાતે કાલે વિજયભાઇ રૂપાણી 'નિરાલી કેન્સર હોસ્પિટલ'નું લોકાર્પણ કરશે

રાજકોટ,તા. ૨: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કાલે તા. ૩ના રોજ નવસારી ખાતે નવનિર્મિત 'નિરાલી કેન્સર હોસ્પિટલ'નું લોકાર્પણ કરશે.કાલે શનિવાર બપોરે ૨:૦૦ કલાકે એ.એમ.નાયક હેલ્થકેર કોમ્પ્લેક્ષ, નવસારી ખાતે કેન્સર હોસ્પિટલ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

(4:12 pm IST)