Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કોઇ રાજકિય બેઠક નહોતી,જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય તરીકે આમંત્રણ મળ્યું હતું : કિરીટ પટેલે કરી સ્પષ્ટતા

પાટણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથેની મુલાકાત અંગે કોંગ્રેસ ધારાસભ્યં કિરીટ પટેલે સ્પષ્ટતા કરી

અમદાવાદ : રાજયના સ્થાપના દિવસે પાટણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથેની મુલાકાત અંગે કોંગ્રેસ ધારાસભ્યં કિરીટ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ કોઇ રાજકિય બેઠક ન હતી. જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય તરીકે આમંત્રણ મળ્યુંહતું તેથી ગયો હતો અને મળ્યો હતો પરંતુ કોઈ રાજકીય બેઠક નહોતી થઇ

 

   
 
   
(9:08 pm IST)