Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પ્રદેશ ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકરજીનું ગુજરાતમા આગમન : પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ મા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને કાર્યકરો દ્વારા ઉષ્માભર્ચુ સ્વાગત કરાયું

પ્રદેશ ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકરજીનું ગુજરાતમા આગમન થયું છે આ પ્રસંગે પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ મા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને કાર્યકરો દ્વારા ઉષ્માભર્ચુ સ્વાગત કરાયું હતું
 

(10:26 pm IST)