Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સુરતની ટેકસટાઇલ ફેકટરીને મળ્‍યો ૧ કરોડ તિરંગાનો ઓર્ડરઃ રાત-દિવસ કામ ચાલુ

અત્‍યાર સુધીનો કપડા મીલને સૌથી મોટો ઓર્ડર

સુરત તા. રઃ સુરતની પાંડેસરા સ્‍થિત ટેકસટાઇલ ફેકટરીમાં સતત રંગ કામ અને સીલાઇ કામ ચાલી રહ્યું છે. આ કામગીરી હર ઘર તિરંગા અભિયાન માટે થઇ રહી છે. ફેકટરીના માલીક સંજયે જણાવેલ કે, તેમને આ અભિયાન માટે ૧ કરોડ રાષ્‍ટ્રધ્‍વજ બનાવવાનો ઓર્ડર મળ્‍યો છે. તેમણે વધુમાં જણાવેલકે કોર્પોરેટર-સરકારી ભાગીદારી દ્વારા સુરતની કપડા મીલને મળનાર આ સૌથી મોટો ઓર્ડર છે.

(4:04 pm IST)