Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભાજપને હરાવવા ગુજરાતમાં આપ-કોંગ્રેસે હાથ મીલાવવા જોઇએ

અભિનેતા કેઆરકેનું ટ્‍વીટ

ગાંધીનગર તા. રઃ રાજયમાં આ વર્ષે ધારાસભાની ચૂંટણી યોજાવાની છે. ત્‍યારે રાજકીય હલચલ વધી છે. દરમિયાન ફિલ્‍મ કલાકાર કમાલ ખાન (કેઆરકે) એ ટ્‍વીટ કરી જણાવેલ કે, ગુજરાતમાં ભાજપને હરાવવા આપ અને કોંગ્રેસે હાથ મીલાવી લેવો જોઇએ. બંન્‍નેએ લાલચુ ન થવું જોઇએ. જો બંન્‍ને સાથે મળીને ચૂંટણી નહીં લડે તો ભાજપની જીત ફરી નકકી છે.

(4:05 pm IST)