Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ સ્થાપના દિને પરશુરામ દાદાની આરતી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  : શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ સ્થાપના દિને વિરમગામ ખાતે મહિલા વીંગ અમદાવાદ જીલ્લાના મહામંત્રી રીનાબેન પંડ્યા, ઉપપ્રમુખ  જયશ્રીબેન વોરા, જીલ્લા મંત્રી ગાર્ગીબેન વ્યાસ તથા કારોબારી સમિતી કૈલાસબેન વોરા, પ્રિયંકાબેન વ્યાસ દ્વારા પરશુરામ દાદાની આરતી કરવામાં આવી તથા સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી.

(8:21 pm IST)