Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર ભૂપેન્દ્રભાઈ પટેલ દુબઈ પ્રવાસે જશે

આ વર્ષે ડિસેમ્બરમાં દુબઈના પ્રવાસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જઈ રહ્યા છે: દુબઈમાં યોજાનારા દુબઈ એક્સ્પોમાં ભાગ લેવા તથા રોકાણકારો આકર્ષિત થાય તે હેતુથી તેઓ દુબઈ જઈ રહ્યા છે.

(6:12 pm IST)