Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

અમદાવાદમાં રાત્રે દોઢ સુધી વરસાદ વરસતો રહ્ના : લગ્નોના ઈવેન્ટ ધૂળધાણી : સવારથી ઠંડો પવન ફૂંકાય છે : વાદળા યથાવત

રાજકોટ : ગઈકાલે રાજકોટથી અમદાવાદ વચ્ચે સતત ઠંડો પવન, વરસાદ ચાલુ રહેલ ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે દોઢેક વાગ્યા સુધી વરસાદ હળવો - ઝરમર વરસતો રહેલ જેના કારણે લગ્નોના મોટા ઈવેન્ટોની પથારી ફરી ગઈ હતી. ઍકાદ હજાર મહેમાનોની હાજરીના અપેક્ષા સામે છત્રીઅો સાથે માંડ ૨૦૦-૪૦૦ મહેમાનો નજરે પડતા હતા. અકિલાના શ્રોતા શ્રી દેવેન્દ્ર પતાણી જણાવે છે કે આજેય સવારથી ઠંડા પવનો ફૂંકાય છે. વાતાવરણ બર્ફીલુ બની ગયુ છે. સતત વાદળાઅો છવાયેલા રહ્ના છે. જા કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઘણે સ્થળે ઠંડા પવનો વચ્ચે તડકા - છાંયાનું વાતાવરણ જાવા મળે છે. (૩૭.૫)

(11:15 am IST)