Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગુજરાત ભાજપના નવનિયુકત મહામંત્રી રત્નાકરજીને શુભેચ્છા પાઠવતા રામભાઈ મોકરીયા

ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે રત્નાકરજીને જવાબદારી સોપવામાં આવી છે. આજે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ નવનિયુકત મહામંત્રી શ્રી રત્નાકરજીને શુભેચ્છા પાઠવી હતી અને જુદા જુદા મુદ્દે ચર્ચાઓ કરી હતી. તસ્વીરમાં શ્રી રત્નાકરજીને શુભેચ્છા પાઠવતા રામભાઈ મોકરીયા નજરે પડે છે.

(2:57 pm IST)