Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમદાવાદ પ્રદેશ ભાજપ કાર્યાલયના મંત્રી પરેશ પટેલને કોરોના

કમલમના કાર્યાલય મંત્રીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પ્રદેશ ભાજપમાં ફફડાટઃ ગઈકાલે કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી

(5:29 pm IST)