Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગરબાના મેદાનમાં બેડમિન્‍ટન સ્‍ટાર પી.વી.સિંધુ

નેશનલ ગેમ્‍સ માટે સુરતનાં પ્રવાસે આવેલી બેડમિન્‍ટન સ્‍ટાર પી.વી.સિંધુએ ગુજરાતનાં ગરબાની મજા માણી હતી. સુરતમાં ચાલી રહેલા ગરબાના મેદાન પર પહોંચી ઓલિમ્‍પિક પદક વિજેતા પી.વી.સિંધુએ પરંપરાગત વષાો પહેરી સુરતીઓ સાથે ગરબાની રમઝટ માણી હતી.

(11:54 am IST)